45 ગામના આદિવાસીઓ 1 મહિનાનું રાશન લઈ ધરણાં પર બેઠાં

Adivasi news

45 ગામના હજારો આદિવાસીઓ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી એક મહિનાનું રાશન લઈ કલેક્ટર કચેરીએ ધરણાં કરવા બેઠાં.