સવર્ણ છોકરીના પરિવારે તેના દલિત પ્રેમીને ઘરે બોલાવી પતાવી દીધો

Dalit youth honor killing

સવર્ણ સગીરાના દલિત પ્રેમીને તેના પરિવારે દગાથી ઘરે બોલાવી આખી રાત લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓનર કિલીંગની ભયાનક ઘટના.