સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘દિક્ષાધામ ગુજરાત’ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Sankalp Bhoomi Vadodara

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો.આંબેડકરની ધમ્મક્રાંતિની પ્રેરણા હેતુ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન, સાહિત્ય પ્રચાર કાર્યક્રમ યોજાયો.

વડોદરામાં 4 વિદેશી વિદ્યાર્થીઓને ધર્માંધ ટોળાંએ માર માર્યો

4 student beaten up

વડોદરાની પારુલ યુનિ.માં ભણતા થાઈલેન્ડ, દક્ષિણ સુદાન, મોઝેમ્બિયા અને યુકેના વિદ્યાર્થીઓ ધાર્મિક સ્થળે ચંપલ પહેરી સિગારેટ પીતા હુમલો. 10 સામે FIR, 7ની ધરપકડ.