દલિત યુવકના હાથ-પગ બાંધી ગામલોકોએ કૂવામાં ઊંધો લટકાવ્યો
દલિત યુવક પર ચોરીનો આરોપ લગાવીને ગામલોકોએ તેને કાયદો હાથમાં લઈને ક્રૂર સજા આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.