મેંદરડામાં દલિત યુવકનું બાઈક અથડાતા 6 શખ્સોએ ઢોર માર માર્યો
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.
પાટણના લોદરામાં પ્રેમિકાને મળવા આવેલા યુવક સહિત 4 લોકોને ગામલોકોએ તાલીબાની સજા કરી. કાયદો હાથમાં લઈ સજા ફટકારી. વીડિયો વાયરલ.
DMK નેતાએ નગરપાલિકાના દલિત અધિકારીને પગ પકડાવી માફી મગાવી. વાયરલ વીડિયોમાં દલિત અધિકારી કરગરીને માફી માગતા દેખાયા.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક દલિત યુવકને ત્રણ યુવકો કશા જ કારણ વિના પકડીને ઢોર માર મારે છે.
નોઈડામાં આવેલા દલિત પ્રેરણા સ્થળે યુવકોએ મહિલાઓના આંતરવસ્ત્રો પહેરીને અશ્લીલ ડાન્સ કરી રીલ બનાવતા હોબાળો.
જાતિવાદી તત્વોએ દલિત દંપતીને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી, બૂટમાં પેશાબ કરીને પીવા માટે મજબૂર કરતા ચકચાર મચી.
જૂનાગઢના ભેંસાણમાં સફાઈકર્મીને ભૂર્ગભ ગટરમાં ઉતારાયોનો વીડિયો વાયરલ થતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં છે.
Lakhimpur leopard youth fight: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઈંટના ભઠ્ઠામાં એક યુવક દીપડા સાથે લડતો દેખાય છે.
જાતિવાદી તત્વોએ દલિત યુવકની 10 વીઘા જમીન પર કબ્જો જમાવી લીધો. યુવક સાથે મારામારી કરી તેનું મોં કાળું કરી આખા ગામમાં ફેરવ્યો.
12 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો. ગામલોકોએ સમાધાન કરાવી 25 દિવસ સુધી મામલો દબાવી રાખ્યો. આરોપીઓએ વીડિયો વાયરલ કરી દેતા FIR થઈ.