માયાવતીએ આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થને BSP માંથી દૂર કર્યા

mayawati

BSP સુપ્રીમો માયાવતીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે શા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

bank

ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.

દિલ્હીમાં ૨૭ વર્ષ પછી સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય

BJP flag

કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.

80 કરોડ લોકો ગરીબ છે તો કુંભમાં 45 કરોડ કેવી રીતે પહોચ્યાં?

kumbhmela

યોગી સરકારે કુંભમેળામાં અત્યાર સુધીમાં 45 કરોડ લોકો આવ્યા હોવાનો દાવો કર્યો છે, મતલબ રોજના દોઢ કરોડ લોકો આવ્યા. આ કોઈ કાળે શક્ય નથી. જાણો વિશ્લેષણ શું કહે છે.

હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે

Manoj Kumar MP Congress

બંધારણ અને કાયદાના શાસનની વાતો કરતી કૉંગ્રેસના એક સાંસદે ભરી સંસદમાં કહ્યું કે, ગમે ત્યારે પોતાની હત્યા થઈ શકે છે. તેમણે સંસદમાં પોતાની સુરક્ષાની માંગ કરી છે.