માયાવતીએ આકાશ આનંદને BSP ના તમામ હોદ્દા પરથી હટાવ્યા
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.
ભારતના ઈતિહાસમાં બે સત્યાગ્રહો એવા છે જે માનવાધિકારો માટે લડાયા હોવા છતાં તેમને એટલા યાદ નથી કરાતા. બંનેનું નેતૃત્વ ડો.આંબેડકરે કરેલું. તેમાંનો એક એટલે Kalaram મંદિર પ્રવેશ સત્યાગ્રહ.
એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.
બોધિગયાને બ્રાહ્મણવાદની પકડમાંથી છોડાવવા માટે છેડાયેલું બોધિગયા મુક્તિ આંદોલન સરકારના દમન બાદ વધુ તીવ્ર બન્યું છે અને દેશ-દુનિયાભરમાંથી આવેલા ભિક્ષુઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.
જાતિવાદી તત્વો દલિત પિતાની ગેરહાજરીમાં તેમના ઘરમાં ઘૂસી ગયા. એ પછી એક દીકરીની હત્યા કરી નાખી અને બીજી દીકરીને ઉપાડીને પોતાની સાથે લઈ ગયા?