પોલીસે ચોરને જોડાનો હાર પહેરાવી કારના બોનેટ પર બેસાડી પરેડ કરાવી

jammu police

રક્ષકો જ ભક્ષક બની ગયા. પોલીસે ચોરીના આરોપીના કપડાં ઉતરાવી, તેને જોડાનો હાર પહેરાવીને, કારના બોનેટ પર બેસાડી પરેડ કરાવી.

વસ્તડીના મેલડી માતાના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ચોરી ગયા

meldi mata temple in vastadi

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામના વિખ્યાત સામાકાંઠાની મેલડી માતાના મંદિરમાંથી બુકાનીધારી તસ્કરો દાનપેટી ચોરી ગયા છે.

સામાજિક બહિષ્કાર કરાતા આદિવાસી પરિવારે સામૂહિક આપઘાત કર્યો

tribal family commits mass suicide in dewas mp

સમાજ દ્વારા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો હતો, જે સહન ન થતા 4 સભ્યોના પરિવારે સામૂહિક આત્મહત્યા કરી. જાણો શું છે આખો મામલો

અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા

amreli upper castes diverted sewage water into dalit colony

વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.

બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું

dalit news

કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.