અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

Dr Ambedkar Colony Building in Jaswantgarh Amreli

અમરેલીના જશવંતગઢ ગામે ડૉ. આંબેડકર કોલોનીમાં આવેલું 30 વર્ષ જૂનું કોમ્યુનિટી ભવન અતિ જર્જરિત થતાં મુખ્યમંત્રી પાસે નવ નિર્માણની માંગ કરાઈ છે.

અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા

amreli upper castes diverted sewage water into dalit colony

વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.