માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે નક્કર રૂપરેખા તૈયાર કરીને હાજર થવા માટે આદેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે નક્કર રૂપરેખા તૈયાર કરીને હાજર થવા માટે આદેશ કર્યો છે.
પરિણીત પ્રેમી લગ્ન બાદ પણ સંબંધો રાખવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા અંગત પળોના વીડિયો પરિવારને મોકલી દીધાં.
આચાર્ય ધો. 6 થી 8ની વિદ્યાર્થીનીઓને નાપાસ કરવાની ધમકી આપી છેડતી કરતો હોવાનો આરોપ. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
Bageshwar Dham accident: લોકોનું ભવિષ્ય ભાખવાનો દાવો કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં એક જ અઠવાડિયામાં બીજો મોટો અકસ્માત.
દલિત યુવકની પત્ની 8 મહિનાની ગર્ભવતી છે. આરોપીએ મૃતકને પહેલા દારૂ પીવડાવ્યો અને પછી લોઢાનો પાઈપ મારી હત્યા કરી.
અમદાવાદના ચાંદખેડાની 21 વર્ષીય દલિત યુવતીએ 14મા માળેથી કૂદીને કરેલા આપઘાત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
ગામમાં એક બાળકનું મોત થતા 250 લોકોના ટોળાએ એક પરિવાર પર ડાકણનો વહેમ રાખીને 5 લોકોને જીવતા સળગાવી દેતા મોત.
મંદિરના કાર્યક્રમમાં ભાજપના સવર્ણ જાતિના પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું પરંતુ કોંગ્રેસના દલિત અધ્યક્ષને અંદર ન જવા દીધાં.