કબૂતરોને દાણાં ખવડાવનારાઓ સામે એફઆઈઆર નોંધો: સુપ્રીમ કોર્ટ

Supreme Court

સુપ્રીમ કોર્ટે કબૂતરોને દાણાં ખવડાવનારા લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આખો મામલો.

વૈકલ્પિક રસ્તાના અભાવે ગંભીરા બ્રિજ આસપાસના ગામલોકો રોષે ભરાયા

petition to Gambhira Bridge issue

બ્રિજ તૂટ્યાના એક મહિના પછી પણ તંત્ર વૈકલ્પિક રસ્તો ન બનાવતા હજારો કામદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતોને અવરજવરમાં હાલાકી.

રાજકોટમાં મોબાઈલના વળગણને લીધે દલિત કિશોરે જીવ ગુમાવ્યો!

rajkot news

દલિત કિશોરને મોબાઈલનું વળગણ થઈ ગયું હતું. ફોન વિના તેને ક્યાંય ચેન પડતું ન હોવાથી ટ્રેન આવતા પાટા પર દોડી ગયો અને પગ કપાતા મોત થયું.

મહિલાઓનું જાતીય શોષણ કરી આરોપીએ શિવનો વેશ ધારણ કરી લીધો

Rape case haridwar

ધર્મની આડમાં ગુનેગારો કેવી રીતે પોતાના કુકર્મોને છુપાવીને લોકોની આસ્થા સાથે રમત કરતા હોય છે તેની આ વાત છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે ઓપરેશન કલાનેમી હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે એક બળાત્કારીને પકડી પાડ્યો છે. આરોપી શીવજીનો વેશ ધારણ કરી કપાળમાં ત્રિપુંડ, ગળામાં માળા અને હાથમાં ત્રિશૂળ પહેરીને … Read more

ચાંદખેડામાં દલિતોની સોસાયટીઓમાં 3 મહિનાથી પાણી આવતું નથી

chandkheda water problem

ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.