દલિત બાળક પાણીના ઘડાને અડી જતા ઝાડ પરથી ઉંધો લટકાવ્યો

barmer dalit children beaten

દલિત બાળક ભૂલથી પાણીના ઘડાને અડી જતા જાતિવાદી તત્વોએ તેને પકડીને ઝાડ પરથી ઉંધો લટકાવી ઢોર માર માર્યો. બાળકની માતા અને દાદી પર પણ હુમલો.

‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા

Dalit students beaten up chanting Jai Bhim Baghpat - image Google

‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.

અમદાવાદના રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે ધરપકડ કરી

Arun Patel Ahmedabad rationalist arrested

અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.