મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
દલિત યુવક તેના સાથી સાથે મળીને મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યો હતો. ટોળું ત્યાં પહોંચી ગયું અને ગૌહત્યાનો આરોપ મૂકી યુવકની માર મારીને હત્યા કરી નાખી.
દલિત વિદ્યાર્થીએ ઘડામાંથી પાણી પીતા શાળાના બ્રાહ્મણ આચાર્યે તેને જાતિસૂચક અપશબ્દો બોલી ઢોર માર માર્યો. વિદ્યાર્થીના કાન-પગમાં ઈજા.
SC/ST એક્ટના કેસમાં કાયદાની છટકબારીઓનો લાભ લઈને જાતિવાદી ગુનેગારો જામીન મેળવી લેતા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
કોંગ્રેસના પૂર્વ મંત્રી ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. દલિત પોલીસકર્મીથી ટ્રાફિક ક્લિયર કરવામાં સહેજ મોડું થતા નેતાએ તેને થપ્પડ મારી દીધી. પોલીસકર્મીએ FIR નોંધાવી.
DMK નેતાએ નગરપાલિકાના દલિત અધિકારીને પગ પકડાવી માફી મગાવી. વાયરલ વીડિયોમાં દલિત અધિકારી કરગરીને માફી માગતા દેખાયા.