દલિત યુવકને પ્રેમિકાના પરિવારના 6 લોકોએ મળી રહેસીં નાખ્યો
દલિત યુવક 10 વર્ષથી જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેના પરિવારના 6 લોકોએ રાત્રે તેને આંતરીને જાહેરમાં ધારદાર હથિયારોથી રહેંસી નાખ્યો.
દલિત યુવક 10 વર્ષથી જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેના પરિવારના 6 લોકોએ રાત્રે તેને આંતરીને જાહેરમાં ધારદાર હથિયારોથી રહેંસી નાખ્યો.
છોટા ઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને ઝોળીમાં નાખી 3 કિ.મી. સુધી ઉચકીને લઈ જવામાં આવી. સમયસર સારવાર ન મળતા રસ્તામાં જ મોત થયું.
ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. CJI બી.આર. ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.
પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર મૃતદેહના અગ્નિસંસ્કારનું કામ કરતા ડોમ દલિતો કેવી સ્થિતિમાં જીવે છે?
રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા.
અંકલેશ્વરમાં ભાજપના નેતા ફતેસિંહ વસાવાના પુત્રને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ કાર પર વસાવા લખેલું દૂર કરવા દબાણ કરી માર મારતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.