ટોઈલેટમાં લપસી જતા ધો.3માં ભણતી આદિવાસી વિદ્યાર્થીનીનું મોત

Adivasi News

Adivasi News: ધોરણ ત્રણમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનું ટોઈલેટમાં લપસી જતા મોત થઈ ગયું.

રાજકોટના ખેતલાબાપા મંદિરના મહંત 52 સાપ સાથે ઝડપાયા

Rajkots Khetlabapa temple

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસેના ખેતલાબાપા મંદિરના મહંત વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો ભંગ કરી વર્ષોથી સાપ રાખતા હોઈ અટકાયત કરાઈ.

જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા માટે નહેરૂએ તેમની સામે પ્રચાર કર્યો!

Nehru campaigned against Dr. Ambedkar

ડો.આંબેડકરે શિડ્યુઅલ કાસ્ટ ફેડરેશનમાંથી ઉમેદવારી કરી હતી. પણ કોંગ્રેસે તેમના PA ને જ તેમની સામે ઉભો રાખ્યો અને નહેરૂએ તેના માટે પ્રચાર કર્યો હતો.

બિહારના 90 % ધારાસભ્યો કરોડપતિ, 102 સામે ફોજદારી કેસ

Bihar MLAs are crorepatis

ADR Report: બિહાર વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 90 ટકા કરોડપતિ છે, અને 100થી વધુ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. વાંચો રિપોર્ટ.

બિહારની ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસ શું કરી રહી છે?

Bihar Assembly election 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.