કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદના મોટેરામાં 29 મકાનો તોડી પડાયા!
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં. જેમાંના મોટાભાગના દલિતોના છે.
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં. જેમાંના મોટાભાગના દલિતોના છે.
મુસ્લિમ પત્રકારનું ઘર સરકારે તોડી પાડ્યું. જેનાથી હિન્દુ પડોશીને ભારે દુઃખ લાગ્યું અને તેણે પોતાની જમીન ઘર માટે દાનમાં આપી દીધી.
Dalit News: દલિત મહિલાને જાતિવાદી તત્વોએ સ્કૂલમાં રસોઈ બનાવતા રોકી હતી. SC-ST Act હેઠળ બધાંને જેલમાં ધકેલી દેવાયા.
જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું, દારૂ-જુગારની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરશે.
રાજકોટ મનપામાં સફાઈ કામદારોનો હોબાળો. વાલ્મિકી સમાજે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી.
Dalit News: મુસ્લિમ યુવક દલિત યુવતીના ઘેર બારાત લઈને પરણવા પહોંચ્યો હિંદુ સંગઠને હોબાળો મચાવતા વરરાજા-જાનૈયાની અટકાયત.