કોડીનારમાં ભીમસેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.
Ahmedabad News: અમદાવાદમાં એમ.જે. લાયબ્રેરી ખાતે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આધુનિકતા અને બૌદ્ધ ધર્મ વિશે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો.
Dalit News: ડૉ.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને એક દલિત યુવકે ડો.આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી. જાણીને ગર્વ થશે.