મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ

Anil Mishra

ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.

જૂનાગઢમાં સિંહણને બેભાન કરવાનું ઈન્જેકશન વનકર્મીને લાગતા મોત

Junagadh news

ઈતિહાસમાં પહેલી ઘટના. જૂનાગઢમાં સિંહણને પાંજરે પુરવા માટે વપરાતું ઝેરી ઈન્જેક્શન વનકર્મી લાગી જતા મોત.

મેરિટમાં આગળ હોય તો જનરલની નોકરીમાં પણ SC-ST-OBCનો હક

merit SC-ST-OBC are eligible for general jobs

સુપ્રીમ કોર્ટે ચૂકાદો. મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક.

દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી

dalit news

દલિત મહિલાની છરીના ઘા મારીને હત્યામાં આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો રાજકીય રોટલાં શેકવા મેદાનમાં.

બોલો લો! નાગીનની અભિનેત્રી ‘માતાજી’ આવતા ધૂણવા લાગી!

nagin serial actress Sudha Chandran

નાગીન સિરીયલની અભિનેત્રી દુર્ગા પૂજા દરમિયાન ધૂણવા લાગી. લોકોએ અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો.

વાવ-થરાદનો બંને પગ ગુમાવનાર યુવાન પેરા ઓલિમ્પિકમાં દોડશે

Vav-tharad news

વાવ-થરાદના ગગદાસ પરમારે વીજ કરંટથી બંને પગ ગુમાવ્યા હતા, પણ હિંમત હાર્યો નહોતો. હવે પેરા ઓલિમ્પિકમાં દોડશે.