‘હું તમારા બધાંની ચામડી ઉતારી તેના જૂતા બનાવીને પહેરીશ…’

SC-ST Act News

SC-ST Act News: જાતિવાદી તત્વો દ્વારા દલિત પરિવાર પર ક્રૂર હુમલો. FIR છતાં પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લાગ્યો.

ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને માર મારનાર ભાજપ નેતાની ધરપકડ

Tribal News

Tribal News: ભિલોડામાં આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારનાર આર.જી. બારોટ કૉલેજના ટ્રસ્ટી અને ભાજપ નેતા દેવાંગ બારોટની ધરપકડ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર કદી રજા નથી લેતા?

Prime Minister Narendra Modi leave

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે આવી છાપ ઉભી કરવામાં આવી છે કે, તેઓ કદી રજા નથી લેતા, પણ હકીકત શું છે?

મોરબીના ઠીકરીયાળીમાં પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!

thikariyali morbi news

Dalit News: મોરબી જિલ્લાના અંતરિયાળ ઠીકરીયાળી ગામમાં વર્ષોથી દલિતવાસમાં પાણીની સુવિધા નહોતી. પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!

રાજકોટમાં માયાવતીના જન્મદિવસે આરોગ્ય ભવન શરૂ કરાયું

Mayawatis birthday

રાજકોટના ડૉ.આંબેડકરનગરમાં ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું આરોગ્ય ભવન માયાવતીના જન્મદિવસે ખૂલ્લૂં મૂકાયું છે.

કાંકરિયા દલિત યુવક હત્યા કેસના ચારેય આરોપી ઝડપાયા

Kankaria Dalit youth murder case

અમદાવાદના કાંકરિયામાં દલિત યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણની રાત્રે હત્યા થઈ હતી.

ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગારકર ચૂંટણી જીત્યો

Gauri Lankesh murder

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પાંગરકર અપક્ષ ચૂંટણી જીત્યો.