જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!

Dr Ambedkars statue demolished

જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.

ભાજપને અન્ય તમામ પક્ષો કરતા 10 ગણું વધુ દાન મળ્યું!

BJP received ten times more donations

ઈલેક્ટોરલ બોન્ડની ગેરકાયદે વ્યવસ્થા રદ થયા બાદ પણ ભાજપના દાનમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. આંકડાઓ જાણીને તમે પણ ચોંકી જશો.

દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિ નોટિસ ફટકારાઈ

Mukesh Mohan gets Rs 50 crore defamation notice

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પર ‘ધ કારવાં’ મેગેઝિનના રિપોર્ટ પરથી વીડિયો બનાવનાર દલિત યુટ્યુબર મુકેશ મોહનને 50 કરોડની માનહાનિની નોટિસ અને FIR નોંધાતા વિવાદ વકર્યો છે.

“તમેય લગ્નમાં કંકોતરી છપાવવા માંડ્યા?” કહી દલિત યુવકને ફટકાર્યો

dalit news

લગ્નની કંકોતરી વહેંચવા નીકળેલા દલિત યુવકને જાતિવાદી તત્વોએ જ્ઞાતિસૂચક ગાળો ભાંડી લોખંડના હથિયારથી માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે.

દલિત વસ્તીમાં અચાનક ભીષણ આગ લાગતા 32 ઘરો બળીને ખાખ

dalit news

દલિત વસ્તીમાં અચાનક આગ લાગતા 32 પરિવારોના ઘર બળીને ખાખ થઈ ગયા. તંત્રની ઢીલી નીતિ અને નેતાઓની ગેરહાજરીથી લોકોમાં ભારે રોષ.

લાખો કેસો પેન્ડિંગ છે ત્યારે UGC પર એક જ દિવસમાં નિર્ણય કેમ?

UGC statement of Chandrashekhar Azad

UGC અને અનામત મુદ્દે ન્યાયતંત્રમાં બેઠેલા મનુવાદી જજોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા ચંદ્રશેખર આઝાદે આકરી ઝાટકણી કાઢી.