ચોરીના આરોપમાં ટોળાએ બે દલિત યુવકોની માર મારીને હત્યા કરી

Dalit youth attacked by 10 people in UPs Assandra

ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

બોટાદના યુવકની થાઈલેન્ડમાં બુદ્ધિઝમના ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી

Botad youth selected for higher studies in Buddhism

બોટાદના બુદ્ધિસ્ટ મિલિંદ બૌદ્ધની થાઈલેન્ડની ઈન્ટરનેશનલ કોલેજમાં માસ્ટર ડિગ્રી માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 જુલાઈએ ઉચ્ચ અભ્યાસ માટે રવાના થશે.

દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું

Dalit youth dies in police custody

દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં પોલીસના અત્યાચારને કારણે મોત થઈ ગયું હતું. પરિવારે ન્યાય માટે 101 દિવસ સુધી મૃતદેહ ન સ્વીકાર્યો.