ઉના કાંડના 10 વર્ષે આજે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ

ઉના કાંડની અત્યાચારી ઘટનાને એક દાયકો પૂર્ણ થવાના પર આજે 11 જુલાઈ, 2026ના રોજ નિકોલ, અમદાવાદ ખાતે સામાજિક ન્યાય માટે રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે.
ભાવનગર સિવિલમાં ખોટું લોહી ચડાવતા દલિત પ્રસૂતાનું મોત

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં A નેગેટિવને બદલે B નેગેટિવ બ્લડ ચડાવતા દલિત પ્રસૂતાનું મોત થયું. પોલીસે સમરી રિપોર્ટ ભર્યો, એટ્રોસિટી કોર્ટે ચાર્જશીટનો આદેશ કર્યો.
ગિરનાર ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો, અવશેષો મળ્યાં

કાકા સાથે ગિરનાર ચઢતા 12 વર્ષના બાળકને સિંહ હુમલો કરી જંગલમાં ખેંચી જતાં મોત, વન વિભાગે સિંહને પકડવા પાંજરા ગોઠવ્યા છે.