ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?

industrial accidents

મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?

માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો મોદી સરકારે ઈનકાર કર્યો

Mangarh Dham

માનગઢ ધામ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસીઓ માટે શૌર્યનું પ્રતિક છે. મોદી સરકારે તેને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો ઈનકાર કરી દીધો છે.

સંત રવિદાસ પ્રત્યે ભાજપને કેમ અચાનક પ્રેમ ઉભરાયો છે?

Why has BJP suddenly developed a love for Saint Ravidas

સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.