સંત રવિદાસ પ્રત્યે ભાજપને કેમ અચાનક પ્રેમ ઉભરાયો છે?

Why has BJP suddenly developed a love for Saint Ravidas

સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.

એન્જિનિયરીંગ, MBBS સહિત શિક્ષણ ફ્રી કરીશું: ચંદ્રશેખર આઝાદ

If we come to power we will make engineering and MBBS education free

ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.