‘ખબરઅંતર’ પર જાહેરાત આપો અને લાખો બહુજનો સુધી તમારી પ્રોડક્ટને પહોંચાડો

Khabarantar.in ગુજરાતનું પહેલું અને એકમાત્ર બહુજન ન્યૂઝ પોર્ટલ છે. અમે માત્ર એક ન્યૂઝ પોર્ટલ નથી પરંતુ ગુજરાત અને દેશ-દુનિયામાં વસતા લાખો બહુજનોના વિશ્વાસ અને અવાજનું પ્રતિક છીએ. અમારો વિશાળ વાચક પરિવાર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક રાજ્યો જેમ કે, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઓડિશા, આસામ, કર્ણાટક, બિહાર, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, દાદરા નગર હવેલી, ગોવા, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ સહિતના રાજ્યોમાં ફેલાયેલો છે.

વિદેશોમાં પણ સેંકડો વાચકો

ભારત ઉપરાંત Khabarantar.in ના વાચકો અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ન્યૂઝિલેન્ડ, ઈઝરાયેલ, સ્પેન, કુવૈત, નાઈઝિરિયા, જર્મની, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, સ્વીડન, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, ઓમાન, ઈટાલી, યુગાન્ડા, બહેરિન જેવા દેશોમાં પણ ફેલાયેલા છે. સૌથી મહત્વની વાત એ કે, ગુજરાત ઉપરાંત ભારત અને વિદેશમાં પણ અમારા વાચકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે, જે અમને વધુ વિશ્વનીય બનાવે છે.

અમે માત્ર એક ન્યૂઝ પોર્ટલ નથી, પરંતુ ગુજરાત સહિત દેશના લાખો બહુજન સમાજનો અવાજ છીએ. અમારી પહોંચ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બહુજન સમાજના જાગૃત અને મજબૂત લોકો સુધી છે, જેઓ સામાજિક ન્યાય અને સમાજના સર્વાંગી વિકાસમાં વિશ્વાસ ધરાવે છે.

ખબરઅંતર પર જાહેરાત આપવાના ફાયદા

સ્પષ્ટ ટાર્ગેટ ઓડિયન્સ

Khabarantar.in ના લાખો વાચકો પૈકી 99 ટકા વાચકો દલિત, આદિવાસી, ઓબીસી, લઘુમતી સમાજના છે, જેઓ સામાજિક-શૈક્ષણિક રીતે જાગૃત અને નિર્ણાયક છે. આ એ વર્ગ છે, જેમને સતત પોતાના સમાજની ચિંતા રહે છે અને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવે છે. બહુજન સમાજની દરેક મહત્વની બાબતો પર તેમની નજર રહે છે. તમારી જાહેરાત સીધી એવા લાખો બહુજનો સુધી પહોંચશે, જેમને તમારી સર્વિસ અને પ્રોડક્ટની સૌથી વધુ જરૂર છે.

બહુજન સમાજનો વિશ્વાસ

અમારા વાચકો અમારા પર ભરોસો કરે છે, કેમ કે અમે તેમનો અવાજ છીએ. તમારા ધંધા-રોજગારની જાહેરાત અમારા પ્લેટફોર્મ પર આવવાથી આવા લાખો વાચકોની વિશ્વસનિયતા પણ મેળવશે. જે તમારી પ્રોડક્ટને વધુ વિશ્વસનીય બનાવશે.

વ્યાજબી દરો, મોટો પ્રભાવ

અન્ય ન્યૂઝ પોર્ટલો કે ન્યૂઝપેપરોની સરખામણીએ અમારા દરો ખૂબ જ વ્યાજબી છે. અમે આ દરો બહુજન સમાજના વેપારીઓ, ધંધાદારીઓ, ઉદ્યોગ સાહસિકોની બિઝનેસના વ્યાપ, બજેટની મર્યાદાઓ સહિતની વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે. આપની જાહેરાતથી બહુજન પત્રકારત્વને મજબૂતી અને પ્રોત્સાહન મળશે.

જાહેરાત આપવા અને વધુ જાણકારી માટે સંપર્ક કરો.
મોબાઈલઃ 9825592679, 7600585010
ઈમેઈલઃ khabarantargujarat@gmail.com

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x