ભાજપ નેતાએ દલિત એન્જિનિયરને કેમેરા સામે જૂતાથી માર માર્યો

baliya bjp leader beaten dalit engineer

Dalit News: ભાજપ નેતા દાદાગીરી કરી દલિત એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો અને તેમને કેમેરા સામે બધાંની વચ્ચે જૂતાથી માર માર્યો. વીડિયો વાયરલ.

જામનગરના દલિત યુવાન ‘કૌન બનેગા કરોડપતિ’માં ચમક્યા

KBC Deepak Jadav Jamnagar

જામનગરના એક દલિત યુવાન વિખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ'(KBC)માં ચમક્યા છે. જાણો કોણ છે એ યુવાન અને કેવી રહી તેમની જર્ની.

4 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો

Dalit minor gang-raped

દલિત દીકરી ખેતરમાં શૌચ કરવા માટે ગઈ હતી. જ્યાં પહેલેથી હાજર આરોપીઓએ તેનું મોં દબાવી વારાફરતી બળાત્કાર ગુજાર્યો.

ત્રણ યુવકોઓ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ ગળેફાંસો ખાધો

dalit news

મૂકબધિર દલિત યુવતીને ત્રણ યુવકો બળજબરીથી જંગલમાં ઢસડી ગયા અને ગેંગરેપ કર્યો. યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો.

એક સમોસા માટે હોટલ માલિકે દલિત યુવકની સળિયો મારી હત્યા કરી!

dalit news

હોટલમાં સમોસા લેવા ગયેલા દલિત યુવક સાથે હોટલ માલિકે સમોસાના ભાવને લઈને બબાલ કરી હુમલો કરતા યુવકનું મોત થઈ ગયું.

દલિત મેનેજર 1 વર્ષથી જમીન પર બેસીને કામ કરે છે

dalit news

દલિત હોવાને કારણે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેવો ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં 1 વર્ષથી ખુરશી-ટેબલ ફાળવાતા ન હોવાથી જમીન પર બેસે છે.

‘તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે’ કહી દલિત યુવક પર 5 લોકોનો હુમલો

Junagarh Dalit youth attack

Dalit News Gujarat: 5 કાઠીઓએ દલિત યુવકને “તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? એ અમારે હોય, તમારે થોડી હોય?” કહી માર માર્યો. સસરાને પણ ફટકાર્યા.

જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો

Junagarh Dalit youth beaten

જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.

ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો, નખ ખેંચી કાઢ્યા?

dalit news

Dalit News: મૂર્તિની દુકાનમાં તોડફોડ કરવાના આરોપસર ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈ થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યા.

70 રૂ. માટે દલિત યુવકની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદની સજા

dalit news

માત્ર 70 રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.