70 રૂ. માટે દલિત યુવકની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદની સજા
માત્ર 70 રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
માત્ર 70 રૂપિયા માટે એક દલિત યુવકની હત્યા કરી દેનાર બે સગા ભાઈઓએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
જાતિવાદી તત્વોએ દલિતોને ગામમાં પ્રવેશબંધી ફરમાવેલી હતી. આઝાદીના 78 વર્ષે પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો.
દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.
દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.
તમિલનાડુના કરૂરમાં સવર્ણોએ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે.
દલિત સગીરને એક છોકરી પસંદ કરતી હતી તે આ છોકરાઓને ગમતું ન હોવાથી કાવતરું ઘડીને વીજળીના ઝાટકા આપ્યા.
દલિત કિશોરને મોબાઈલનું વળગણ થઈ ગયું હતું. ફોન વિના તેને ક્યાંય ચેન પડતું ન હોવાથી ટ્રેન આવતા પાટા પર દોડી ગયો અને પગ કપાતા મોત થયું.
ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.
દલિત યુવકે બે મહિના પહેલા જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સાળાએ રક્ષાબંધને જ બનેવીને ગોળી મારી બહેનને વિધવા કરી.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.