કાળા જાદુની શંકામાં આદિવાસી વૃદ્ધાનું દાતરડાથી ગળું કાપી હત્યા

Tribal elder murder

આદિવાસી મહિલા કાળો જાદુ જાણતી હોવાની આશંકામાં શખ્સે મધરાતે ઘરમાં ઘૂસીને દાતરડાથી મહિલાનું ગળું કાપી હત્યા કરી નાખી.

આદિવાસી વિદ્યાર્થીઓના ભોજનમાંથી ‘દેડકો’ અને ‘કીડાં’ નીકળ્યાં

adivasi news

આદિવાસી વિદ્યાર્થીઓના બટેટાંના શાકમાંથી ‘દેડકો’, ભાતમાંથી ‘કીડાં’ નીકળ્યા. રોટલી પણ કડવી. વિદ્યાર્થીઓ આવું કેવી રીતે ખાય?

જંગલમાં રહેતી આદિવાસી વિદ્યાર્થીનીએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે

adivasi news

જંગલમાં રહેતા આદિવાસી માતાપિતાની દીકરીએ ટાંચા સંસાધનો વચ્ચે NEET ની પરીક્ષા પાસ કરી. હવે સમાજની પહેલી ડોક્ટર બનશે.

70 વર્ષના આદિવાસી વૃદ્ધને માર મારી થૂંક ચાટવા મજબૂર કર્યા

Jharkhand news

Adivasi News: માથાભારે તત્વોએ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને પહેલા માર માર્યો. પછી જમીન પર થૂંકાવી એ જ થૂંક ચાટવા મજબૂર કર્યા. પાંચ સામે ફરિયાદ.

પોલીસે 4 આદિવાસી યુવકોને નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા

Police beat up 4 tribal youths naked in Chhatarpur

Adivasi News: ‘જય ભીમ’ ફિલ્મ જેવી ઘટના. પોલીસે આદિવાસી યુવકોને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા.

પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું

odisa news

Adivasi News: આદિવાસી યુગલે પ્રેમ લગ્ન કર્યા હતા. જે ગામલોકો અને પંચને નામંજૂર હોવાથી યુવક-યુવતીને બળદ બનાવી હળ સાથે જોડી ખેતર ખેડવાની સજા કરી.

આઝાદીના 76 વર્ષમાં ગામમાં પહેલીવાર છોકરી મેટ્રીક પાસ થઈ

Chand-Muni-Kumari

Chand Muni Kumari Success Story: આઝાદીના 76 વર્ષમાં ગામમાંથી કોઈ મેટ્રીક પાસ થયું નહોતું. પણ ચાંદ મુનિ કુમારીએ ઈતિહાસ રચી દીધો.

ખેડબ્રહ્માના રતનપુરમાં દિવાલ પડતા બે આદિવાસી બાળકોના મોત

khedbrahma news

ભારે વરસાદમાં કાચાં મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણ આદિવાસી બાળકો દિવાલ નીચે દટાયા હતા. જેમાંથી બેના મોત થયા.

4 આદિવાસી સગીરાને જંગલમાં ખેંચી જઈ 7 યુવકોએ ગેંગરેપ કર્યો

UP Sravasti Bhamepara Dalit woman raped threatened

આદિવાસી દીકરીઓ રાત્રે 2 વાગ્યે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. એ વખતે બાઈકસવાર 7 યુવકોએ તેમને આંતરીને જંગલમાં ઢસડી જઈ વારાફરતી બળાત્કાર કર્યો.

આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી માર્યો, પેન્ટમાં કીડીઓ નાખી

Tribal boy

આદિવાસી કિશોરને ઝાડ સાથે બાંધી કેટલાક લોકોએ તેને માર મારી તેના પેન્ટમાં લાલ કીડીઓ નાખી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.