14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ
14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
રામની નગરી અયોધ્યાની આ ઘટના છે. જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ કારણ વિના દલિત યુવકનું બાઈક તોડી નાખી તેને માર માર્યો છે.
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. નશામાં ધૂત તત્વોએ દીકરીની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી હતી.
Ayodhya ની આ દલિત દીકરીનો ઝાડીમાંથી મૃતદેહ મળ્યો છે. તેની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. લોહીથી લથપથ કપડાં મળ્યાં. શરીર પર ઈજાના અનેક નિશાન.