ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો
ભીમ આર્મીના કાર્યકરે દલિત વિસ્તારોમાં ડ્રગ્સની બદ્દી ફેલાતી રોકવા માટે અવાજ ઉઠાવતા મનુવાદી તત્વોએ હુમલો કર્યો.
ભીમ આર્મીના કાર્યકરે દલિત વિસ્તારોમાં ડ્રગ્સની બદ્દી ફેલાતી રોકવા માટે અવાજ ઉઠાવતા મનુવાદી તત્વોએ હુમલો કર્યો.
Adivasi News: ‘જય ભીમ’ ફિલ્મ જેવી ઘટના. પોલીસે આદિવાસી યુવકોને ચોરીનો ગુનો કબૂલ કરાવવા માટે નગ્ન કરી ગુપ્તાંગમાં મરચું ભરી માર્યા.
New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.
ભીમ આર્મીના કાર્યકરોએ આજે UCCના વિરોધમાં મુસ્લિમ સમાજ અને તેમના વિવિધ સંગઠનો સાથે નાયબ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મથુરાની બે દલિત દીકરીઓના લગ્નમાં જાતિવાદી તત્વોએ હુમલો કરી લગ્ન અટકાવ્યા હતા તેમના નવેસરથી લગ્ન કરાવાયા છે. ભીમ આર્મી સહિતના સંગઠનોએ હાજર રહી બંને દીકરીઓને યથાશક્તિ ભેટ પણ આપી.
જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.