નડિયાદમાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત 6 સામે એટ્રોસિટીની ફરિયાદ કરી

nadiad bjp congress sc st case

નડિયાદમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના પ્રમુખ સહિત 6 કાર્યકરો વિરુદ્ધ જાતિસૂચક અપશબ્દો કહેવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પહેલીવાર ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં સંઘના કાર્યવાહ હાજર રહ્યા

BJP Sangh representatives

ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ મામલે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર RSS ના પ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહ્યા.

ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 35%નો વધારો

dalit news

NCRBના ડેટા મુજબ ભાજપ સાશિત રાજ્યો, યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરેમાં દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે.

ભાજપની મહિલા નેતાએ પોતાની જ સગીર દીકરી પર ગેંગરેપ કરાવ્યો

haridwar bjp woman minor girl gang rape

ભાજપ મહિલા મોરચાની કાર્યકરે પોતાની જ 13 વર્ષની સગીર દીકરી પર બોયફ્રેન્ડ અને તેના સાગરિતો પાસે ગેંગરેપ કરાવતા ચકચાર મચી ગઈ છે. જાણો શું છે મામલો.

કડીની SC અનામત બેઠક પર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો

kadi sc reserved seat

ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, તેમના પિતા પૂનમ મકવાણા પણ દાવેદાર. ભાજપ SC મોરચાના મહામંત્રીઓ સહિતના હોદ્દેદારો સેન્સમાં દોડ્યાં.

સુરતમાં ભાજપ મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગેંગરેપ કર્યો

સુરત BJP ના વોર્ડ મહામંત્રી Aditya Upadhyay યુવતીને માદક પીણું પીવડાવી, અર્ધબેભાન કરી હોટલમાં લઈ જઈ મિત્ર સાથે મળી gang-raped કર્યો.

દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું

Gyan-Dev-Ahuja-Tika-Ram-Jully

દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, ‘મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.’ પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.

 ગુજરાતમાં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી 99 ટકા ભાજપને

ADR Report

ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.

ભાજપના Satish Upadhyay એ આદિવાસી મહિલાનું જાતીય શોષણ કર્યું?

Satish-Upadhyay

મધ્યપ્રદેશ ભાજપના સહ પ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય Satish Upadhyay એ પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કાર્યકરનું જાતીષ શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે.

‘ભાજપ મહત્તમ રાજ્યોમાં સત્તા મેળવી બંધારણ બદલવા માંગે છે’

Hemant Soren

ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.