અઢી વર્ષની દલિત બાળકી સાથે ક્રૂરતા આચરનારને આજીવન કેદ
વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
માતાપિતા સાથે લગ્નમાં આવેલી બાળકીને આરોપી મીઠાઈની લાલચ આપી મંડપ પાછળ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચરી, ગળું દબાવી તેની હત્યા કરી નાખી.
Dalit Atrocity: વડોદરામાં કોંગ્રેસના નેતાના પુત્રે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી બનતા આરોપીએ મામાને બોલાવી બંદૂક બતાવી ગર્ભપાત કરાવ્યો.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
બાળકી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં નગ્ન હાલતમાં બેભાન હાલતમાં મળી આવી. તેના શરીરમાંથી લોહી નીકળતું હતું.
બળાત્કારી યુવકની જાતિના લોકોએ એટ્રોસિટી અને રેપનો કેસ ન થાય તે માટે ગ્રામ પંચાયતની બેઠક બોલાવી યુવતીના પરિવારને ધમકાવી રૂ. 2.5 લાખમાં સમાધાન કરાવી દીધું.