રજપૂત છોકરીએ દલિત વરરાજાની જાન રોકી તલવારોથી હુમલો કર્યો

dalit groom

રજપૂત છોકરીએ પોતાના ઘર પાસેથી દલિત વરરાજાની જાન પસાર થતા રસ્તો રોક્યો. રજપૂતો તલવારો લઈને દલિત જાનૈયાઓ પર તૂટી પડ્યાં. મહિલાઓના મંગળસૂત્ર પણ ચોરાયા.

‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’

Visavadars Bhutdi Untouchability

વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.

પોલીસે 16 વર્ષના દલિત કિશોરને એટલો માર્યો કે વેન્ટિલેટર પર છે!

Dalit minor police third degree torture case

નિર્દોષ દલિત કિશોરને પોલીસ કારણ વિના ઉપાડી ગઈ. કસ્ટડીમાં પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરને કારણે બંને પગમાં ફ્રેક્ચર અને ગંભીર ઈજાઓ થતા તે હોસ્પિટલમાં જિંદગી-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

ઓડિશામાં કોર્ટે દલિતો-આદિવાસીઓને પોલીસ સ્ટેશન સાફ કરવાની સજા કરી!

Odisha court

ઓડિશામાં ખાણકામનો વિરોધ કરી રહેલા દલિત-આદિવાસી પ્રદર્શનકારીઓને કોર્ટના સવર્ણ અને ઓબીસી જજો દ્વારા પોલીસ સ્ટેશન સાફ કરવાની શરતે જામીન અપાયા.

દલિત વરરાજા ઘોડીએ ચઢતા જાતિવાદીઓએ જાન પર લાઠી-દંડાથી હુમલો કર્યો

Casteists attack Dalit groom

દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને નીકળતા જાતિવાદી તત્વોએ જાનને ગામ વચ્ચે અટકાવી. જાનૈયાઓ પર જીવલેણ હુમલો કર્યો, જેમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

‘તું ભલે સરપંચ હો, ફરિયાદ કરી છે તો હવે પરિણામ માટે તૈયાર રહેજે!’

threatened Dalit sarpanch of Nawagam jamnagar

જામનગરના લાલપુરના નવાગામ દલિત સરપંચને મુંબઈના મહાજન શખ્સે રસ્તામાં આંતરી જાતિસૂચક ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી.

જૂનાગઢના ભૂતડીમાં સવર્ણ હિંદુઓએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો

socially boycott Dalits in Bhutdi Junagadh

વિસાવદરના ભૂતડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ બાદ ગામના કથિત સવર્ણોએ દલિતોનો આર્થિક-સામાજિક બહિષ્કાર કર્યો.

રાજપૂત યુવકે કંકોત્રીમાંથી ડો.આંબેડકરનો ફોટો ફાડી પગ નીચે કચડ્યો

Rajput youth tears and crushes Dr Ambedkars photo

લગ્નની કંકોત્રી પર ડૉ. આંબેડકરની તસવીર જોઈ રજપૂત યુવકે તેને ફાડી પગ તળે કચડી નાખી વિડીયો વાયરલ કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.

‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!

Dalit news

ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેરીને નીકળેલા દલિત યુવકને બે બ્રાહ્મણ યુવકોએ જાતિસૂચક ગાળો ભાંડી લાકડીઓથી બેરહેમ રીતે માર મારતા ચકચાર મચી છે.

દલિત યુવતીની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ગેંગરેપની આશંકા

Dalit minor gangrape

19 વર્ષની દલિત યુવતીની અજાણ્યા શખ્સોએ હત્યા કરીને લાશ ઝાડ પર લટકાવી દેતા ખળભળાટ મચી ગયો છે, ગેંગરેપની આશંકા જતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.