દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?
બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડીએ ચડશે તો હુમલો કરવાની ધમકી આપી હતી. પોલીસે દરેક શેરીએ સુરક્ષા ગોઠવવી પડી, ત્યારે બારાત નીકળી શકી.
કેજરીવાલની સભામાં જનાર દલિતને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટીની ફરિયાદ.
Dalit News: ત્રણ સવર્ણ જાતિના શિક્ષકોએ 8 વર્ષના દલિત વિદ્યાર્થીને મહિનાઓ સુધી માર મારી તેના પેન્ટમાં વિંછી છોડ્યો. વિદ્યાર્થીના પરિવારને મારી નાખવાની ધમકી આપી.
Dalit News: દલિત વ્યક્તિએ પોતાની મજૂરીના પૈસા માંગતા જાતિવાદી શખ્સે તેને નિર્દયતાથી માર માર્યો. ત્રણ દવાખાનામાં સારવાર બાદ દલિત મજૂરનું મોત થઈ ગયું.
અમદાવાદના નારણપુરમાં ઈન્ટર કાસ્ટ મેરેજ મામલે થયેલી દલિત વૃદ્ધ ભાઈલાલ વાઘેલાની હત્યાના કેસમાં 6 લોકોની SC-ST Act હેઠળ ધરપકડ કરાઈ છે.
દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.
ગીર સોમનાથના બંધારડા ગામના 80 વર્ષના દલિત વૃદ્ધા જીવીબેન બાબરીયાનું 5 શખ્સોએ કારમાં અપહરણ કરી, ઘરેણાં લૂંટી હત્યા કરી નાખી.
દલિત મહિલાને ડિલિવરીના ત્રણ કલાક બાદ હોસ્પિટલે રજા આપી દેતા વધુ પડતા રક્તસ્ત્રાવથી થોડા જ કલાકોમાં મોત થઈ ગયું.
દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.