‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’
અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.
અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.
Top 5 Dalit Rights: વર્તમાન પરિસ્થિતિમાં દલિત-બહુજન સમાજ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા તેમને આ 5 મુખ્ય કાયદાકીય અધિકારોનો ખ્યાલ હોવો જોઈએ.