ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.
હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના મત વિસ્તારમાં રોજ એક બળાત્કાર, 7 ચોરી, 1 અપહરણ અને બે છેતરપિંડીના ગુના નોંધાય છે અને હજુ 1795 આરોપીઓની ધરપકડ થઈ નથી.
Mahabodhi Mukti Andolan: મહાબોધિને મનુવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે બોટાદમાં બૌદ્ધ મહાસભા દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
બિહારના mahabodhi mahavihar ની મુક્તિ માટે ચાલી રહેલું આંદોલન હવે છેક Gujarat ના છેવાડાના લોકો સુધી પહોંચી ગયું છે. અહીં SSD સહિતના સંગઠનો રસ્તા પર ઉતરી રહ્યાં છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.
જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.