દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati
BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.
BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.
BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.
Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.
કોંગ્રેસ નેતા Udit Raj દ્વારા BSP સુપ્રીમો Mayawati નું ગળું દબાવી દેવાના નિવેદન મુદ્દે હવે Akash Anand એ યુપી પોલીસને ઉદિત રાજની ધરપકડનું અલ્ટિમેટમ આપ્યું છે.
કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.