દલિત સગીરાની છેડતી કરી તેની ઉપર ઉકળતું તેલ ફેંક્યું

dalit attack

બે સગીર દીકરીઓ બેડમિન્ટન રમી રહી હતી ત્યારે બે યુવકોએ તેમની છેડતી કરી હતી. પીડિયા અને પરિવારે વિરોધ કરતા તેમના પર ઉકળતું તેલ ફેંક્યું હતું.