અમરેલીના ઝરખિયાના નીલેશ રાઠોડ હત્યા કેસમાં શું થયું?
અમરેલીના ઝરખિયાના 20 વર્ષના નિર્દોષ દલિત યુવકના મોત પાછળ સરકારી તંત્રનો અહેવાલ સાચો કે જમીની હકીકત? શા માટે NHRCએ નિવેદન મંગાવ્યું.
અમરેલીના ઝરખિયાના 20 વર્ષના નિર્દોષ દલિત યુવકના મોત પાછળ સરકારી તંત્રનો અહેવાલ સાચો કે જમીની હકીકત? શા માટે NHRCએ નિવેદન મંગાવ્યું.
Dalit News: માત્ર ‘બેટા’ કહેવા જેવી સામાન્ય બાબતે દલિત યુવકની કરપીણ હત્યાના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે.