સંસદ માર્ચમાં સાદા કપડામાં લાકડીઓ લઈને ઉભેલા કોણ હતા?
દિલ્હીમાં યુવાનોની સંસદ માર્ચ પર લાઠીચાર્જ બાદ સાદા કપડામાં પોલીસ લાઠીઓ સાથે દેખાયેલા અજાણ્યા લોકો અંગે વિપક્ષ અને પત્રકારોએ સવાલો ઉઠાવ્યા છે.
દિલ્હીમાં યુવાનોની સંસદ માર્ચ પર લાઠીચાર્જ બાદ સાદા કપડામાં પોલીસ લાઠીઓ સાથે દેખાયેલા અજાણ્યા લોકો અંગે વિપક્ષ અને પત્રકારોએ સવાલો ઉઠાવ્યા છે.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસે લાઠીચાર્જ કરી દીધો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ થઈ ચૂકી છે. હજારો વિદ્યાર્થીઓ, નાગરિકો ઉમટી પડ્યાં છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અને પ્રકાશ રાજ પહોંચ્યા, કલમ 163 લાગુ.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચને જંગી સમર્થન મળ્યું. 15 હજારથી વધુ લોકો એકઠા થયા, 5000 જવાનો ખડકાયા. વાંગચુકે અનશન તોડવા રાખી 3 શરતો.