‘લીવ ઈનમાં બાંધેલા સંબંધ દુષ્કર્મ નથી’ કહી કોર્ટે આરોપીને છોડી મૂક્યો!
રાજકોટ સેશન્સ કોર્ટે લીવ ઈન રિલેશનશીપ દરમિયાન બંધાયેલા શરીર સંબંધને દુષ્કર્મ માનવાનો ઈનકાર કરી દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા.
રાજકોટ સેશન્સ કોર્ટે લીવ ઈન રિલેશનશીપ દરમિયાન બંધાયેલા શરીર સંબંધને દુષ્કર્મ માનવાનો ઈનકાર કરી દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા.
દલિત કિશોરને મોબાઈલનું વળગણ થઈ ગયું હતું. ફોન વિના તેને ક્યાંય ચેન પડતું ન હોવાથી ટ્રેન આવતા પાટા પર દોડી ગયો અને પગ કપાતા મોત થયું.
રાજકોટના વોર્ડ નં.16 ના કોર્પોરેટર નરેન્દ્ર ડવે ગેરકાયદે કારખાનું તૂટતું અટકાવવા માટે કારખાના માલિક પાસેથી 4 લાખ લીધાનો આક્ષેપ લાગ્યો છે.
રાજકોટમાં NEETની પરીક્ષા ઉંચા માર્ક્સે પાસ કરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આમ આદમી પાર્ટીનો પૂર્વ મહામંત્રી છે.
દલિત દંપતિનો 35 દિવસનો એકનો એક પુત્ર ઘોડિયામાં સૂતો હતો ત્યારે અચાનક બિલાડીએ આવીને બચકાં ભરતાં માસુમ બાળકનું મોત થઈ ગયું.
રાજકોટના એકપણ સિનેમાઘરમાં ‘Phule’ ફિલ્મ ન દર્શાવાતા રોષે ભરાયેલા બહુજનો દ્વારા હવે ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરાયું છે.