SIR સૌથી વધુ કામગીરી રાજકોટમાં, છતાં TOP 10 માંથી ગાયબ
special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.
special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.
ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.
ગુજરાતમાં SIR ની કામગીરીમાં છેલ્લાં 4 દિવસમાં 4 BLO ના મોત થઈ ચૂક્યા છે. આજે વડોદરામાં વધુ એક શિક્ષિકાનું મોત થયું છે.
કોડીનારના છારા ગામના શિક્ષકે SIR અંતર્ગત સોંપવામાં આવેલી BLO કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
SIR ના સર્વેમાં અખિલ કચ્છ મેઘવાળ સમાજ દ્વારા ગેરબંધારણીય શબ્દો દૂર કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે મનોમંથન શરૂ કર્યું છે. ડિસેમ્બરમાં એક મુદ્દાને લઈને મોટું આયોજન શરૂ કર્યું છે.
ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?