રામલીલાના ‘રામ-લક્ષ્મણ’ને તોફાની યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા
રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા બે કલાકારોને સ્થાનિક યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા. પોલીસ ફરિયાદ નોંધાતા ચાર યુવકોને કસ્ટડીમાં લેવાયા.
રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા બે કલાકારોને સ્થાનિક યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા. પોલીસ ફરિયાદ નોંધાતા ચાર યુવકોને કસ્ટડીમાં લેવાયા.
યુપીના ભાજપના ધારાસભ્યે ભાજપની યોગી આદિત્યનાથ સરકારને ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવતા હોબાળો મચી ગયો છે.
દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા તે મનુવાદી શિક્ષકોને ન ગમ્યું. તેને એટલો માર્યો કે તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા. વિદ્યાર્થી એક મહિનો પથારીવશ રહ્યો.
આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.