દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત
બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસે આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો.
બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસે આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો.
ત્રણ પેઢી સુધી દેશની સેવા કરનાર મુસ્લિમ સૈનિકના ઘરમાં મધરાતે ટોળું ઘૂસી ગયું અને ‘બાંગ્લાદેશી’ કહી ઓળખના પુરાવા માંગ્યા.
માલેગાવ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાતા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારના પરિવારજનો ભાંગી પડ્યાં છે.
Malegaon Blast Case માં NIA કોર્ટે 17 વર્ષે ચૂકાદો આપી પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
22 વર્ષનો દલિત યુવક ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળી મારી દીધી.
અમદાવાદ શહેરમાં ઘરના ઘરનું સપનું જોતા બહુજન સમાજના લોકો માટે મોટી તક. મુખ્યમંત્રી આવાસ યોજનાનો ડ્રો યોજાશે. જાણો સંપૂર્ણ વિગત.
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.