જિગ્નેશ મેવાણીએ ‘ધડક 2’ ને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી
જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં ધડક 2નું ખાસ સ્ક્રિનીંગ યોજ્યું. મિત્રો-કાર્યકરો સાથે ફિલ્મ નિહાળ્યા બાદ તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.
જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં ધડક 2નું ખાસ સ્ક્રિનીંગ યોજ્યું. મિત્રો-કાર્યકરો સાથે ફિલ્મ નિહાળ્યા બાદ તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.
ધો.8માં અભ્યાસ કરતા સફાઈકર્મીના પુત્રને જાતંકવાદીઓએ દુકાનમાં બંધ કરી, ઢોર માર મારી, જમીન પર પડેલું થૂંક ચાટવા મજબૂર કર્યો.
Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.
વિશન કાથડનું વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી યોદ્ધાઓને સમર્પિત ગીત ‘જય જોહાર’ લોન્ચ થતા જ વાયરલ થયું છે.
દલિત વરરાજા ઘોડી પર બેસીને પરણવા નીકળ્યા હતા. ગુંડાઓએ જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.
દલિતો તેમના ઘર સામેથી નીકળે તે સવર્ણ હિંદુઓને પસંદ ન હોવાથી દલિતવાસ સામે 200 ફૂટ લાંબી, 10 ફૂટ ઉંચી દિવાલ ચણી નાખી.