કાળા જાદુની શંકામાં આદિવાસી વૃદ્ધાનું દાતરડાથી ગળું કાપી હત્યા
આદિવાસી મહિલા કાળો જાદુ જાણતી હોવાની આશંકામાં શખ્સે મધરાતે ઘરમાં ઘૂસીને દાતરડાથી મહિલાનું ગળું કાપી હત્યા કરી નાખી.
આદિવાસી મહિલા કાળો જાદુ જાણતી હોવાની આશંકામાં શખ્સે મધરાતે ઘરમાં ઘૂસીને દાતરડાથી મહિલાનું ગળું કાપી હત્યા કરી નાખી.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
ભીમ આર્મીના કાર્યકરે દલિત વિસ્તારોમાં ડ્રગ્સની બદ્દી ફેલાતી રોકવા માટે અવાજ ઉઠાવતા મનુવાદી તત્વોએ હુમલો કર્યો.
રાજકોટ સેશન્સ કોર્ટે લીવ ઈન રિલેશનશીપ દરમિયાન બંધાયેલા શરીર સંબંધને દુષ્કર્મ માનવાનો ઈનકાર કરી દુષ્કર્મના આરોપીને જામીન આપ્યા.
કોરોનાકાળમાં લોકોના મોતના આંકડાઓ છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જાણો કેટલા લોકો મર્યા હતા, સરકારે શું આંકડો આપ્યો.
બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવક પર તેના સસરા સહિત 12 લોકોએ મળી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.