ગુજરાતી સંગીતકાર જોડી સચિન-જિગર ફેઈમ સચિનની રેપ કેસમાં ધરપકડ

Sachin-Jigar fame

સચિન સંઘવીએ મ્યુઝિક આલ્બમમાં લેવાની લાલચ આપી ગાયિકા યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું. ધમકી આપી એબોર્શન કરાવ્યું હોવાની ફરિયાદ.

અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત

Vadaj Ahmedabad news

અમદાવાદના વાડજ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં સાળાઓએ મળી બનેવીને પાંચમા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું છે. વાડજના રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડાએ હત્યાનું સ્વરૂપ લીધું હતું. એ દરમિયાન મૃતક યુવકની પત્નીના ભાઈઓએ માર મારીને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો … Read more

મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ

Kerala High Court

કેરળની હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ કોઈ ચોક્કસ જાતિ કે વંશના હોવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.

ગુજરાતમાં દિવાળીમાં લોહીની હોળીઃ 5 દિવસમાં 15 હત્યા

Gujarat news

દિવાળીના તહેવારના 5 દિવસમાં ગુજરાતમાં 15 હત્યાઓ થઈ છે. કાળી ચૌદશ અને દિવાળીના 48 કલાકમાં 10 લોકોની હત્યા, ફટાકડા ફોડવા બાબતે 2ના ખૂન.

RSS કાર્યકરે બીમાર દલિત વૃદ્ધને મંદિરમાં પેશાબ ચટાડ્યો

Dalit news

બીમાર દલિત વૃદ્ધને મંદિરના પગથિયા પર પેશાબ છૂટી જતા RSS કાર્યકરે તેમને ઢોર માર મારી પેશાબ ચટાડ્યો અને પાણીથી મંદિર ધોવડાવ્યું.