સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા
Dalit News: સુરેન્દ્રનગરના દલિત વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને પરણવા ધ્રાંગધ્રાના ખાંભડા પહોંચ્યાં અને પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી.
Dalit News: સુરેન્દ્રનગરના દલિત વરરાજા હેલિકોપ્ટરમાં બેસીને પરણવા ધ્રાંગધ્રાના ખાંભડા પહોંચ્યાં અને પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી.
ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં બીમાર દીકરાને સાજો કરવા સોલંકી પરિવારે વિહત માતાના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી.
Adivasi News: આદિવાસી સમાજ સદીઓથી પ્રગતિશીલ રહ્યો છે, ત્યારે હવે તેણે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે અને લગ્નમાં દારૂ-ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે.
અમદાવાદમાં ચંડોળા બાદ હવે ઈસનપુર તળાવ વિસ્તારમાં ડિમોલિશન શરૂ કરાયું છે. 20 JCB 500 કર્મચારીઓ સાથે કાર્યવાહી.
Dalit News: દલિત યુવતીઓના લગ્નમાં ડૉ.આંબેડકરના ફોટા લઈને નીકળવા મુદ્દે સવર્ણોએ વાંધો ઉઠાવી જાનૈયાઓ સાથે મારામારી કરી.