EWS ના 140 ઉમેદવારોએ 1 કરોડ ફી ભરી મેડિકલમાં પ્રવેશ લીધો
મેડિકલ કૉલેજોમાં EWS ની આડમાં ચાલતું લોલમલોલ. ફોર્મ ભરતી વખતે જે ગરીબ હતા તેમણે 1 કરોડ ટ્યુશન ફી ભરીને એડમિશન લીધાં.
મેડિકલ કૉલેજોમાં EWS ની આડમાં ચાલતું લોલમલોલ. ફોર્મ ભરતી વખતે જે ગરીબ હતા તેમણે 1 કરોડ ટ્યુશન ફી ભરીને એડમિશન લીધાં.
IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”
દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.
Dalit News: ભોજન સમારંભમાં દલિત યુવકે જાતે રોટલી લેતા 6 લોકોએ ઢોર માર મારી માથામાં ફ્રેક્ચર કરી નાખ્યું.
દારૂ-ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે કથિત પોલીસ પરિવારોએ રેલી કાઢી છે ત્યારે સામાન્ય માણસ ગૂંચવાયો છે.