આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત

Adivasi News

Adivasi News: આદિવાસી મહિલા ખાતર વિતરણ કેન્દ્ર બહાર બે દિવસ રાહ જોતી ઉભી રહી, તબિયત લથડતા એમ્બ્યુલન્સ ન મળી, મોત થઈ ગયું.

પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

pavi jetpur news

પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાં દર્દીની સીટ નીચે છુપાવીને લવાતો રૂ.2.68 લાખનો દારૂ મળ્યો.

રામભદ્રાચાર્યે કહ્યું, ‘વાઈફ એટલે વન્ડરફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોય!’

Rambhadracharya

રામભદ્રાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ “WIFE” શબ્દનું ફૂલ ફોર્મ આવું કહી રહ્યા છે.

બંધારણના આમુખ વિશે ડૉ.આંબેડકર-નહેરુ શું માનતા હતા?

Preamble to the Indian Constitution:

Preamble to the Constitution: ‘અમે ભારતના લોકો’  શબ્દોથી શરૂ થતા બંધારણ વિશે ડો.આંબેડકર અને નહેરુના વિચારો કેવા હતા?

UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!

UNESCO headquarters Dr. Ambedkars statue unveiled

UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!

જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..

Jyotiba Phule death anniversary special

Jyotiba Phule death anniversary: ગાંધીજીથી પહેલા જેમને ‘મહાત્મા’નું બિરુદ અપાયું હતું તે જ્યોતિબા ફૂલેને ગાંધીજીએ પણ ‘સાચા મહાત્મા’ કહ્યા હતા.

દલિત કન્યાની જાનનું સમસ્ત ગામે ફૂલ પાથરી સ્વાગત કર્યું

dalit news ratlam

Dalit News: જે ગામમાં દલિત કન્યાની જાન પર રાજપૂતોએ હુમલો કર્યો હતો, તે જ ગામમાં સવર્ણોએ હવે દલિતની જાનનું ફૂલ પાથરી સ્વાગત કર્યું.